પી.એસ.આઇ./એ.એસ.આઇ. ભરતી માં પ્રોવીઝનલ આખર પરિણામ અંગે જરૂરી સુચનાઓ | ||||
(૧) પી.એસ.આઇ./એ.એસ.આઇ. ભરતી અનવ્યે પ્રોવીઝનલ આખર પરિણામ જાહેર કરવામાં આવે છે. જે નીચે મુજબ છે. | ||||
A. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) નુ પરિણામ જોવા અહી કલીક કરો. | ||||
B. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) નુ પરિણામ જોવા અહી કલીક કરો. | ||||
C. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) નુ પરિણામ જોવા અહી કલીક કરો. | ||||
D. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) નુ પરિણામ જોવા અહી કલીક કરો. | ||||
(નોંધઃ- આ પરિણામ પ્રોવીઝનલ/કામચલાઉ છે.) | ||||
(૨) સરકારશ્રી ના તમામ નિયમો મુજબ એન.સી.સી,રમત-ગમત,રક્ષા શકિત યુનીવર્સીટી,વિધવા ઉમેદવારો ને મળવા પાત્ર માર્કસ તથા એકસ આર્મીમેન ને મળવા પાત્ર લાભો ઉમેરયા બાદ ઉપરોકત પરિણામ તૈયાર કરવામા આવેલ છે. | ||||
(૩) આ પરિણામ સંદર્ભે કોઇ સમસ્યા/રજુઆતો/માર્ગદર્શન સારૂ તા-૧૬/૦૯/૨૦૧૫ સુધીમા ભરતી બોર્ડ કંટ્રોલરૂમ, શાહીબાગ પોલીસ હેડકવાટર્સ અમદાવાદ શહેર ખાતે રૂબરૂમા તેમજ ફોન નં-૦૭૯ ૨૫૬૨૬૪૧૫ પર કલાક ૧૧:૦૦ થી ૧૮:૦૦ સુધીમાં (જાહેર રજાનાં દિવસો સિવાય) સંપર્ક કરી શકાશે. | ||||
(નોધ- રીઝલ્ટ અંગે ની રજુઆતમાં ફક્ત એન.સી.સી. અથવા આર.એસ.યુ. માર્કસ સંબધીત અરજી લેખીતમાં તથા રૂબરૂ માં સ્વીકારવામાં આવશે.આ સીવાયની અન્ય રજૂઆતો ધ્યાને લેવામા આવશે નહી) | ||||
(૪) ઇન્ટરવ્યુ સમયે જે ઉમેદવારોની ઉચાઇની તપાસણી કરવામા આવેલ હતી અને જે ઉમેદવારો સરકારશ્રી ના પ્રવર્તમાન નિયમો મુજબની ઉચાઇ ધરાવતા ન હતા તે તમામ ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવેલ છે. | ||||
(૫) નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૨૪૫૧/૨૦૧૫ ના ચુકાદા અન્વયે આખર પરિણામ યાદીમાં એક જગ્યા ખાલી રાખવામાં આવેલ છે. | ||||
(૬) પોતાનુ વ્યકિતગત વિગતવાર નું પરીણામ જોવા અહીં કલીક કરો. | ||||
(૭) જે ઉમેદવારે લેખિત પરીક્ષાના પરિણામ અન્વયે રીચેકીંગ માટે અરજી કરેલ હતી. તેમનુ રીચેકીંગ બાદનુ પરિણામ જોવા અહીં કલીક કરો. | ||||
(૮) A- જે ઉમેદવારના માર્કસ સરખા છે. તેમજ એ પૈકી જેણે રમત ગમતના વધારાના ગુણ મેળવેલ છે. તેને સરકારશ્રીના પરીપત્રોને ધ્યાને લઇ રમતવીરને મેરીટમાં અગ્રતા આપવામાં આવેલ છે. B- આ સિવાય જે ઉમેદવારોના માર્કસ સરખા છે, તેમને ઉંમરના આધારે વધુ ઉંમરવાળા ઉમેદવારને અગ્રતા આપવામાં આવેલ છે. | ||||
(મનોજ અગ્રવાલ) અધ્યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક (કા અને વ્ય.) ગાંઘીનગર, ગુજરાત રાજય. |