Skip to main content

Posts

Showing posts from September, 2015

psi & Asi provisional Result

પી.એસ.આઇ./એ.એસ.આઇ. ભરતી માં પ્રોવીઝનલ આખર પરિણામ અંગે જરૂરી સુચનાઓ (૧) પી.એસ.આઇ./એ.એસ.આઇ. ભરતી અનવ્યે પ્રોવીઝનલ આખર પરિણામ જાહેર કરવામાં આવે છે. જે નીચે મુજબ છે. A. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) નુ પરિણામ જોવા  અહી કલીક કરો. B. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) નુ પરિણામ જોવા  અહી કલીક કરો. C. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) નુ પરિણામ જોવા  અહી કલીક કરો. D. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) નુ પરિણામ જોવા  અહી કલીક કરો. (નોંધઃ- આ પરિણામ પ્રોવીઝનલ/કામચલાઉ છે.) (૨) સરકારશ્રી ના તમામ નિયમો મુજબ એન.સી.સી,રમત-ગમત,રક્ષા શકિત યુનીવર્સીટી,વિધવા ઉમેદવારો ને મળવા પાત્ર માર્કસ તથા એકસ આર્મીમેન ને મળવા પાત્ર લાભો ઉમેરયા બાદ ઉપરોકત પરિણામ તૈયાર કરવામા આવેલ છે. (૩) આ પરિણામ સંદર્ભે કોઇ સમસ્યા/રજુઆતો/માર્ગદર્શન સારૂ તા-૧૬/૦૯/૨૦૧૫ સુધીમા ભરતી બોર્ડ કંટ્રોલરૂમ, શાહીબાગ પોલીસ હેડકવાટર્સ અમદાવાદ શહેર ખાતે રૂબરૂમા તેમજ ફોન નં-૦૭૯ ૨૫૬૨૬૪૧૫ પર કલાક ૧૧:૦૦ થી ૧૮:૦૦ સુધીમાં (જાહેર રજાનાં દિવસો સિવાય) સંપર્ક કરી શકાશે. (નોધ- રીઝલ્ટ અંગે ની રજુઆતમાં ફક્ત એન.સી.સી. અથવા આર.એસ.યુ. માર્કસ સંબધીત અરજી લેખીતમાં તથા ...